ફિનલૅન્ડનો રાષ્ટ્રધ્વજ

ફીનલેંડનો રાષ્ટ્રધ્વજ સ્કૅન્ડિનેવિયા પરથી પ્રેરિત છે. તે રશિયા પાસેથી આઝાદી મેળવ્યા બાદ અપનાવવામાં આવ્યો.

ફીનલેંડ
નામબ્લ્યુ ક્રોસ ફ્લેગ
પ્રમાણમાપ૧૧:૧૮
અપનાવ્યો૧૯૧૮
રચનાસફેદ ક્ષેત્રમાં નોર્ડિક ક્રોસ

ધ્વજ ભાવના ફેરફાર કરો

મૂળભૂત રીતે સફેદ ક્ષેત્રમાં નોર્ડિક ક્રોસ એ ખ્રિસ્તી ધર્મનું પ્રતિક છે. ભૂરો રંગ દેશનાં હજારો તળાવો અને સરોવરોનું અને સફેદ રંગ શિયાળામાં દેશની ભૂમિ પર છવાઈ જતા બરફનું પ્રતિનિધિત્વ કરે છે.