ફીજીનો રાષ્ટ્રધ્વજ

ફીજીનો રાષ્ટ્રધ્વજ બ્રિટન પાસેથી આઝાદી મળ્યા પછી પણ બદલાયો નથી.

ફીજી
Flag of Fiji.svg
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યોઓક્ટોબર ૧૦, ૧૯૭૦
રચનાઆસમાની ભૂરા રંગના ક્ષેત્રમાં બ્રિટિશ નિશાન અને ફીજીનું રાષ્ટ્રીય ચિહ્ન

ધ્વજ ભાવનાફેરફાર કરો

આસમાની ભૂરો રંગ પેસિફિક મહાસાગરનું, યુનિયન જેક દેશની યુનાઇટેડ કિંગડમ સાથેના સંબંધનું અને ફીજીનું રાજચિહ્ન પણ તેને બ્રિટિશ સંસ્થાન હોવાનું અને દેશની મૂળ લાક્ષણિકતાઓનું પ્રતિનિધિત્વ કરે છે.