ફુલબાણી
ફુલબની (ઓરિયા: ଫୁଲବାଣୀ) (પ્રસ્તાવિત નામ 'બૌદ્ધા કન્ધામલ') એ ભારતના ઓરિસ્સા રાજ્યના કન્ધામલ જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર એક નગર પાલિકા છે. [૧] [૨] કાન્ધામલ જિલ્લાનું મુખ્ય મથક ફુલબની શહેર ખાતે આવેલું છે.
ફૂલબની | |||||||
ଫୁଲବାଣୀ | |||||||
— શહેર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 20°28′N 84°14′E / 20.47°N 84.23°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ઓરિસ્સા | ||||||
જિલ્લો | કન્ધામલ | ||||||
વસ્તી | ૩૩,૮૮૭ (૨૦૦૧) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ઉડિયા[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 485 metres (1,591 ft) | ||||||
કોડ
|
અહીં રેશમના કીડા સંબંધે સંશોધન કેંદ્ર આવેલું છે. આ સ્થળ સારી ગુણવત્તાની હળદરના ઉત્પાદન માટે જાણીતું છે.
કાન્ધામલ જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "articles.timesofindia.indiatimes.com: People oppose Phulbani name change attempts". મૂળ માંથી 2014-02-03 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-04.
- ↑ southorissa.blogspot.in: Phulbani town becomes Boudh-Kandhmal
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |