બરકના ધોધ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના શિમોગા જિલ્લામાં સીતા નદી પર આવેલ પાણીનો ધોધ છે અને તે ભારતના સૌથી વધુ ઊંચા દસ ધોધમાં સ્થાન ધરાવે છે.[૧] માત્ર વરસાદની મોસમ દરમિયાન આ ધોધમાં ભરપૂર પાણી પડે છે.

બરકના ધોધ
સ્થાનઅગુમ્બે, શિમોગા જિલ્લો, કર્ણાટક
પ્રકારTiered
કુલ ઉંચાઇ૮૫૦ ફૂટ /૨૫૯ મીટર
નદીસીતા નદી
વિશ્વ ઉંચાઇ ક્રમ૩૫૩

બરકના ધોધ અગુમ્બે થી ૧૦ કીલોમીટરના અંતરે સ્થિત થયેલ છે અને ઊંચાઈ લગભગ ૫૦૦ ફુટ અને આ વિસ્તાર પશ્ચિમી ઘાટના ગાઢ જંગલ દ્વારા ઘેરાયેલો છે.[૨]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Showing all Waterfalls in India". World Waterfalls Database. મૂળ માંથી 2012-08-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૭-૦૨-૨૩.
  2. "Astounding Agumbe". Deccan Herald. ૯ જુલાઈ ૨૦૧૨. મેળવેલ ૨૮ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in: |date= (મદદ)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો