બાંકુડા ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા બાંકુડા જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. બાંકુડા શહેરમાં આ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.