બાલાઘાટ જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. બાલાઘાટ જિલ્લાનું મુખ્ય મથક બાલાઘાટ શહેરમાં આવેલું છે.

બાહ્ય કડીઓફેરફાર કરો