બિલાસપુર જિલ્લો, છત્તીસગઢ

બિલાસપુર જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. બિલાસપુર જિલ્લાનું મુખ્યાલય બિલાસપુર શહેરમાં આવેલું છે.