મુખ્ય મેનુ ખોલો

બુંદી જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[૧] પૈકીનો એક જિલ્લો છે. બુંદી જિલ્લાનું મુખ્ય મથક બુંદી શહેરમાં આવેલું છે.

સંદર્ભફેરફાર કરો