બુધ (ગ્રહ)
બુધ સૂર્યમંડળ ના આઠ ગ્રહો માં સૂર્યની સૌથી નજીકનો અને સૌથી નાનો ગ્રહ છે. તેનો આવર્તકાળ ૮૮ દિવસ(પૃથ્વી ના) જેટલો છે એટલે કે તે સૂર્ય ની ફરતે ૮૮ દિવસ માં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. પૃથ્વી પરથી જોતા, પોતાની કક્ષા ની આસપાસ લગભગ ૧૧૬ દિવસ જેટલો સમય લાગે છે,જે બીજા કોઈ પણ ગ્રહ કરતા ઘણો વધારે ઝડપી છે. આ અતિ ઝડપી ગતિ ના લીધે, ખુબ ઝડપ થી ઉડતા દેવતાઓ ના સંદેશવાહક રોમન દેવતા બુધ ના નામ પરથી આ ગ્રહ નું નામ બુધ રાખવામાં આવ્યું. ગરમી પ્રતીધારિત(જાળવી) રાખવા માટે બુધ ગ્રહ પર વાતાવરણ ન હોવાથી, બુધ ગ્રહ ની સપાટી તાપમાન નો ખુબ જ મોટો ફેરફાર અનુભવે છે. વિષુવવૃત્તીય પ્રદેશોમાં રાત્રે તાપમાન ૧୦୦ કેલ્વીન (-૧૭૩° સેલ્સિયસ । -૨૮୦° ફેરનહીટ) થી લઈને દિવસે ૭୦୦ કેલ્વીન ( ૪૨૭° સેલ્સિયસ । ૮୦୦° ફેરનહીટ) સુધી હોય છે. ધ્રુવો નું તાપમાન સતત ૧૮୦ કેલ્વીન ( -૯૩° સેલ્સિયસ । -૧૩૬° ફેરનહીટ) કરતા નીચું હોય છે. બુધ ની અક્ષો નો ઝુકાવ માત્ર એક અંશ ના ૩୦ માં ભાગ જેટલો(૧/૩୦ અંશ) છે જે સૂર્ય મંડળ ના કોઈ પણ ગ્રહ કરતા સૌથી નાનો ઝુકાવ છે, પણ તેની ભ્રમણ કક્ષા ની ઉત્કેન્દ્રતા સૌથી મોટી છે. પોતાની કક્ષા ના ઉચ્ચબિંદુ ( કક્ષા માં સૂર્ય થી સૌથી દુરનું અંતર) પાસે તે કક્ષા માં સૂર્ય પાસેના ન્યુનતમ અંતર કરતા ૧.૫ ઘણો વધારે દુર હોય છે.બુધ ની સપાટી ખુબ જ ખાડાઓ વાળી છે અને દેખાવે ચંદ્ર ને મળતી આવે છે, જે સૂચવે છે કે તે ભૌગોલિક રીતે અબજો વર્ષો થી નિષ્ક્રિય છે.
MESSENGER image of Mercury with three visible colors mapped to 1000 nm, 700 nm, and 430 nm wavelengths | |||||||||||||
Designations | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Pronunciation | /ˈmɜːrkjəri/ (listen) | ||||||||||||
Adjectives | Mercurian, Mercurial[૧] | ||||||||||||
Orbital characteristics[૪] | |||||||||||||
Epoch J2000 | |||||||||||||
Aphelion |
| ||||||||||||
Perihelion |
| ||||||||||||
| |||||||||||||
Eccentricity | 0.205 630[૨] | ||||||||||||
115.88 d[૨] | |||||||||||||
Average orbital speed | 47.87 km/s[૨] | ||||||||||||
174.796° | |||||||||||||
Inclination |
| ||||||||||||
48.331° | |||||||||||||
29.124° | |||||||||||||
Known satellites | None | ||||||||||||
Physical characteristics | |||||||||||||
Mean radius | |||||||||||||
Flattening | 0[૬] | ||||||||||||
| |||||||||||||
Volume |
| ||||||||||||
Mass |
| ||||||||||||
Mean density | 5.427 g/cm3[૫] | ||||||||||||
4.25 km/s[૫] | |||||||||||||
Equatorial rotation velocity | 10.892 km/h (3.026 m/s) | ||||||||||||
2.11′ ± 0.1′[૭] | |||||||||||||
North pole right ascension |
| ||||||||||||
North pole declination | 61.45°[૨] | ||||||||||||
Albedo | |||||||||||||
| |||||||||||||
−2.6[૧૦] to 5.7[૨][૧૧] | |||||||||||||
4.5" – 13"[૨] | |||||||||||||
Atmosphere[૨] | |||||||||||||
Surface pressure | trace | ||||||||||||
Composition by volume | |||||||||||||
ભારતીય પુરાણોમાં બુધ
ફેરફાર કરોબુધ અથવા સોમ તરીકે ઓળખાતો બુધગ્રહ વેપારવાણીજ્યનો સ્વામી અને તેનો રક્ષક ગણવામાં આવે છે. પુરાણોના મતે બુધ ચંદ્ર અને બૃહસ્પતિની પત્ની તારાનો પુત્ર છે. બુધની પત્નીનું નામ ઇલા છે. બુધના પુત્રનું નામ પુરૂરવા છે.
બુધનો દેખાવ કોમળ, છટાદાર અને થોડો લીલાશ પડતો છે. તામિલનાડુ ખાતેનાં શ્વેતારણ્યેશ્વર મંદિરમાં આવેલી બુધની પ્રતિમાના હાથમાં તલવાર, ગદા અને ઢાલ છે, તથા તેઓ પાંખોવાળાઅ સિંહ પર સવારી કરતા દર્શાવામાં આવ્યાં છે. અન્ય આકૃતિઓમાં તેઓ રાજદંડ અને કમળ પકડેલાં અને જાજમ પર બેઠેલા અથવા ગરૂડ અથવા સિંહોથી ખેંચાતા રથ પર સવારી કરતાં દર્શાવામાં આવ્યાં છે.
બુધને બુધવારના સ્વામી પણ ગણવામાં આવે છે.
બુધનો જન્મ
ફેરફાર કરોબુધનો જન્મ તારાની કુખે થાય છે. ચંદ્રદેવે બુધના પિતા હોવાનો દાવો કર્યો હતો, પણ તારાએ મૌન જાળવ્યું. આ વિષય પર બુધ પોતે અત્યંત ગુસ્સે થયા અને તારાને સત્ય કહેવા જણાવ્યું. ત્યારે તારા કહે છે કે, બુધના પિતા ચંદ્ર છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "mercurial". Merriam-Webster Online. મેળવેલ 2008-06-12.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ "Mercury Fact Sheet". NASA Goddard Space Flight Center. November 30, 2007. મેળવેલ 2008-05-28.
- ↑ "The MeanPlane (Invariable plane) of the Solar System passing through the barycenter". 2009-04-03. મૂળ માંથી 2009-04-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-03. (produced with Solex 10 સંગ્રહિત ૨૦૦૮-૧૨-૨૦ ના રોજ વેબેક મશિન written by Aldo Vitagliano; see also Invariable plane)
- ↑ Yeomans, Donald K. (April 7, 2008). "HORIZONS System". JPL Horizons On-Line Ephemeris System. મેળવેલ 2008-04-07.}}—At the site, go to the "web interface" then select "Ephemeris Type: ELEMENTS", "Target Body: Mercury" and "Center: Sun".
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ૫.૬ ૫.૭ Munsell, Kirk (May 28, 2009). "Mercury: Facts & Figures". Solar System Exploration. NASA. મૂળ માંથી 2014-04-08 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-07. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ) - ↑ ૬.૦ ૬.૧
doi: 10.1007/s10569-007-9072-y
This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand - ↑ Margot, L.J. (2007). "Large Longitude Libration of Mercury Reveals a Molten Core". Science. 316 (5825): 710–714. Bibcode:2007Sci...316..710M. doi:10.1126/science.1140514. PMID 17478713. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ) - ↑ ૮.૦ ૮.૧ Mallama, A.; Wang, D.; Howard, R.A. (2002). "Photometry of Mercury from SOHO/LASCO and Earth". Icarus. 155 (2): 253–264. Bibcode:2002Icar..155..253M. doi:10.1006/icar.2001.6723.CS1 maint: multiple names: authors list (link)
- ↑ ૯.૦ ૯.૧ Vasavada, Ashwin R.; Paige, David A.; Wood, Stephen E. (19 February 1999). "Near-Surface Temperatures on Mercury and the Moon and the Stability of Polar Ice Deposits" (PDF). Icarus. 141: 179–193. Bibcode:1999Icar..141..179V. doi:10.1006/icar.1999.6175. Figure 3 with the "TWO model"; Figure 5 for pole. મૂળ (PDF) માંથી 13 નવેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 11 નવેમ્બર 2012.
- ↑ Mallama, A. (2011). "Planetary magnitudes". Sky and Telescope. 121(1): 51–56.
- ↑ Espenak, Fred (July 25, 1996). "Twelve Year Planetary Ephemeris: 1995–2006". NASA Reference Publication 1349. NASA. મેળવેલ 2008-05-23.