બેટિયાહ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં આવેલું એક નગર છે. બેટિયાહમાં પશ્ચિમ ચંપારણ જિલ્લાનું મુખ્યાલય છે.