બેલારુસનો રાષ્ટ્રધ્વજ

બેલારુસનો રાષ્ટ્રધ્વજ (બેલારુસી ભાષા: Сцяг Беларусі, Sciah Bielarusi; રશિયન ભાષા: Флаг Беларуси, Flag Belarusi), લાલ અને લીલા રંગના બે આડા પટ્ટા અને નેફાના ભાગમાં સફેદ પૃષ્ઠભૂમિમાં લાલ રંગની સુશોભિત ભાત ધરાવે છે.

બેલારુસ
ચિત્ર:Flag of Belarus.svg, Flag of Belarus (1918, 1991–1995).svg
નામબેલારુસનો ધ્વજ
પ્રમાણમાપ1:2[]
અપનાવ્યોજૂન ૭, ૧૯૯૫(મૂળ ડિઝાઇનમાં ઊભી સુશોભિત ભાત પાતળી પટ્ટીમાં))[]
February 10, 2012 (હાલની ડિઝાઇન (ઉપરની)માં જાડી પટ્ટીમાં સુશોભિત ભાત છે)[]
રચનાલીલો અને તેની ઉપરના ભાગે ૨:૧ના પ્રમાણમાં લાલ એમ બે આડા પટ્ટા અને નેફાના ભાગે સફેદ પૃષ્ઠભૂમિમાં લાલ રંગની સુશોભિત ભાત

ધ્વજ ભાવના

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ "STB 911–2008: National Flag of the Republic of Belarus. Technical Specifications" (Russianમાં). State Committee for Standardization of the Republic of Belarus. 2008. મૂળ માંથી 2017-05-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-05.CS1 maint: unrecognized language (link)
  2. "Указ Президента Республики Беларусь Об утверждении Положения о Государственном флаге Республики Беларусь | Геральдика.ру". Geraldika.ru. મેળવેલ 2012-08-15.