બોટાદ-અમદાવાદ રેલ્વે લાઇન એ મીટર-ગેજ સેવા છે. જેને ભારતની આઝાદી પછી ગુજરાત રાજ્યના પશ્ચિમ રેલ્વેના ભાવનગર વિભાગમાં ભદલી નાખવામાં આવી હતી. હાલમાં આ લાઇનનું ગેજ-પરીવર્તન બાકીછે. બોટાદ-અમદાવાદ રેલ્વે લાઇન બોટાદથી શરૂ થઇ ગાંધીગ્રામ પર પુરી થાય છે.
ગાંધીગ્રામ સ્ટેશનથી આગળ સાબરમતી રેલ્વે-સ્ટેશન અને કાલુપુર રેલ્વે-સ્ટેશન સુધી પહેલા ટ્રેઇન જતી પણ હાલ એ સેવા બંધ છે.
બોટાદ-અમદાવાદ વિભાગ
|
|
|
અન્ય લાઈન્સ
|
|
|
બોટાદ જંકશન રેલ્વે સ્ટેશન]]
|
|
૦
|
ધંધુકા રેલ્વે સ્ટેશન
|
|
૦
|
કોઠ રેલ્વે સ્ટેશન
|
|
૦
|
ધોળકા રેલ્વે સ્ટેશન
|
|
૦
|
સરખેજ રેલ્વે સ્ટેશન
|
|
૦
|
ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશન
|
|
|
|
|