બોરાણા(તા. મુન્દ્રા)
બોરાણા ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતના કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલું એક નાનું ગામ છે.
બોરાણા(તા. મુન્દ્રા) | |||||||
— ગામ — | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°51′08″N 69°40′03″E / 22.852333°N 69.667633°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | કચ્છ | ||||||
વસ્તી • ગીચતા |
૩૭૭[૧] (૨૦૧૧) • 189/km2 (490/sq mi) | ||||||
લિંગ પ્રમાણ | ૧,૦૩૮ ♂/♀ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર | 2 square kilometres (0.77 sq mi) | ||||||
કોડ
|
ભૂગોળ
ફેરફાર કરોઆ ગામ સુરાઈ નદીના કિનારે આવેલું છે. આ ગામની ઉત્તર દિશામાં સમાઘોઘા તથા મોટી ભુજપુર, પૂર્વમાં નાના કપાયા, દક્ષિણે ધ્રબ અને ઝરપરા તથા પશ્ચિમે પ્રતાપપર ૧ ગામ આવેલા છે.
નામ
ફેરફાર કરોઅહીં કંઠીપટની એક કહેવત છે કે, બે રાજા વાંકી પત્રીથી કપાયા, ને બા રોઈ... બો રાણા ... બો રાણા. આ કહેવત પરથી ગામોના નામ પડ્યા બેરાજા, વાંકી, પત્રી, કપાયા, બારોઈ અને બોરાણા. આથી બે રાજાને કચ્છી ભાષામાં બો એટલે બે અને રાજા એટલે રાણા કહેવાય, તેથી આ ગામનું નામ બોરાણા પડ્યું.[સંદર્ભ આપો]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "વસતી ગણતરી ૨૦૧૧". મેળવેલ 20 જૂન 2017.[હંમેશ માટે મૃત કડી]
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |