બોરી બંદર
બોરી બંદર (વૈકલ્પિક "Bori Bandar") મુંબઇ, ભારતના પૂર્વીય કિનારાના વિસ્તારો પૈકી એક હતું.
બોરી બંદર
बोरी बंदर | |
---|---|
વિસ્તાર | |
અક્ષાંશ-રેખાંશ: 18°56′24″N 72°50′07″E / 18.9400°N 72.8353°ECoordinates: 18°56′24″N 72°50′07″E / 18.9400°N 72.8353°E | |
Country | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | મુંબઈ શહેર |
મેટ્રો | મુંબઈ |
Languages | |
• Official | મરાઠી |
સમય વિસ્તાર | UTC+5:30 (IST) |
પિન | ૪૦૦૦૦૧[૧] |
ટેલિફોન વિસ્તાર ક્રમ | 022 |
વાહન નોંધણી | MH 01 |
Civic agency | BMC |
પૃષ્ઠભૂમિ
ફેરફાર કરોઆ સ્થળનો મુંબઇ ખાતે માલ આયાત અને નિકાસ કરતી વેળા કોઠાર (ગોડાઉન) તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. સ્થાનિક ભાષામાં 'બોરી'નો અર્થ 'કોથળો' અને 'બંદર'નો અર્થ ભંડાર અથવા કોઠાર એવો થાય છે; બંદરનો અર્થ પોર્ટ પણ થાય છે; તેથી બોરી બંદરનો શાબ્દિક અર્થ થાય છે જે સ્થળ પર કોથળાઓને રાખવામાં આવે છે.
પરિવહન
ફેરફાર કરો૧૮૫૦ના વર્ષમાં ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલર રેલવે દ્વારા આ વિસ્તારમાં રેલવે મથક બાંધવામાં આવ્યું અને સ્ટેશનનું નામ બોરી બંદર રાખ્યું હતું.[૨]
આ પણ જુઓ
ફેરફાર કરો- બોરી બંદર રેલવે સ્ટેશન
- છત્રપતિ શિવાજીએ ટર્મિનસ
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Pin code : Bori Bunder, Mumbai". pincode.org.in. મૂળ માંથી 2018-12-25 પર સંગ્રહિત. મેળવેલ ૯ ફેબ્રુઆરી ૨૦૧૫.
- ↑ "Rail museum in Lonavala mooted". Daily News and Analysis. ૨૭ સપ્ટેમ્બર ૨૦૦૮. મેળવેલ ૧ મે ૨૦૧૧.