બૌદ્ધિક સંપદા અધિકાર
બૌદ્ધિક સંપદા અધિકાર અથવા બૌદ્ધિક સંપત્તિના આધિકરોએ એક વ્યાપક શબ્દ છે. જેમાં નીચેના હક્કોનો સમવેશ થાય છે:
- એકાધિકાર હકો (પેટન્ટ)
- પ્રકાશનાધિકાર (કોપીરાઈટ),
- વ્યાપારી ચિહ્ન (ટ્રેડમાર્ક),
- ઔદ્યોગિક આલેખનો (ઈન્ડસ્ટ્રીયલ ડીઝાઈન),
- ભૌગોલિક નિર્દેશ સંકેત (જયોગ્રાફિકલ ઈન્ડીકેશન),
- સુગૂથિત પરિપથ નકશા આલેખન (ઈન્ટીગ્રેટેડ સર્કીટસ લે આઉટ ડીઝાઈન)નું રક્ષણ
- વ્યાપારિક ગોપનીય બાબતો (ટ્રેડ સીક્રેટસ) ના રક્ષણનાં હકો
- છોડની નવી જાત અને ખેડુતોના હક્કો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |