મુખ્ય મેનુ ખોલો

બ્રુનેઈ (મલય : برني دارالسلام નેગારા બ્રુનેઈ દારુસ્સલામ) એશિયા માં સ્થિત એક દેશ છે. આ ઇંડોનેશિયા પાસે સ્થિત છે.આ એક રાજતન્ત્ર (સલ્તનત)છે. બ્રુનેઈ પહેલાં એક સમૃદ્ધ મુસ્લિમ સલ્તનત હતી, જેનો પ્રભાવ સંપૂર્ણ બોર્નિયો તથા ફિલીપિન્સ ના અમુક ભાગો સુધી હતો.૧૮૮૮ માં આ બ્રિટિશ સંરક્ષણમાં આવી ગયો. ૧૯૪૧ માં જાપાનીઓ એ અહીં અધિકાર જમાવી લીધો. ૧૯૪૫ માં બ્રિટેનએ આને મુક્ત કરવાકર પુન: પોતાના સંરક્ષણ માં લઈ લીધો. ૧૯૭૧માં બ્રુનેઈને આંતરિક સ્વશાસન નો અધિકાર મળ્યો. ૧૯૮૪ માં આને પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ

નેગારા બ્રુનેઈ દારુસ્સલામ
બ્રુનેઈ રાજ્ય
برني دارالسلام
Flag of બ્રુનેઈ દારુસ્સલામ
ધ્વજ
Coat of arms of બ્રુનેઈ દારુસ્સલામ
Coat of arms
સૂત્ર: Always in service with God's guidance
(અનુવાદ): ઈશ્વર ના માર્ગદર્શનમાં સેવા માટે હમાં શા તત્પર
રાષ્ટ્રગીત: (God Bless the Sultan)સુલ્તાન ને ઈશ્વરનીકા આશીષ
Location of બ્રુનેઈ દારુસ્સલામ
રાજધાની
અને સૌથી મોટું શહેર
બન્દર સેરી બેગવાન
અધિકૃત ભાષાઓમલય
સરકારપૂર્ણ રાજશાહી
સ્વતન્ત્રતા
• પાણી (%)
૮.૬
વસ્તી
• ૨૦૦૫ અંદાજીત
૩૭૪,૦૦૦ (૧૭૩ મો)
• ૨૦૦૧ વસ્તી ગણતરી
૩૩૨,૮૪૪
જીડીપી (PPP)૨૦૦૫ અંદાજીત
• કુલ
$૯,૦૦૯ મિલિયન (૧૩૮મો)
• વ્યક્તિ દીઠ
૨૪,૮૨૬ (૨૬મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩)૦.૮૬૬
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૩૩મો
ચલણબ્રુનેઈ રિંગિટ (BND)
સમય વિસ્તાર(UTC+ ૮)
ટેલિફોન કોડ૬૭૩
ઇન્ટરનેટ સંજ્ઞા.bn
૧: મલેશિયા સે ભી ૦૮૦

આ પણ જુઓફેરફાર કરો