બ્રોકન બ્રીજ, ચેન્નઈ
Coordinates: 13°00′45″N 80°16′33″E / 13.0125°N 80.2759°E
બ્રોકન બ્રીજ ચેન્નઈમાં એક રાહદારી પુલ હતો, જે અડ્યાર નદી ઉપર માછીમારો માટે અડ્યાર વિસ્તારમાંથી શ્રીનિવાસપુરમ તરફ જવા માટે ૧૯૬૭ના વર્ષમાં બનાવવામાં આવ્યો હતો. તે પાણીના તેજ પ્રવાહોને કારણે ૧૯૭૭ના વર્ષમાં તૂટી ગયો અને ત્યારપછી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. હવે તે સૂર્યાસ્ત જોવા માટેનું તેમ જ ચલચિત્ર શૂટ કરવાનું સ્થળ છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Tejonmayam, U (મે ૨૦૧૧). "Broken Bridge: A haven for mischief makers". IBN live. IBN live. મૂળ માંથી 2012-11-28 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ જુલાઈ ૨૦૧૨. Check date values in:
|access-date=
(મદદ)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |