ભંડારદારા
મહારાષ્ટ્રનું એક ગામ
ભંડારદારા એ ભારતના પશ્ચિમ ઘાટમાં, ઇગતપુરી નજીક આવેલું એક ગામ છે. આ ગામ મહારાષ્ટ્ર રાજ્યના અહેમદનગર જિલ્લાના અકોલે તાલુકામાં મુંબઈથી લગભગ ૧૮૫ કિમી અને અહમદનગરથી ૧૫૫ કિમીના અંતરે આવેલું છે.
નજીકના સ્થળો
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Bhandardara | Ahmednagar | India" (અંગ્રેજીમાં). મેળવેલ 2023-06-10.
- ↑ Garg, Tanya. "Umbrella Waterfalls The Dreamy Fall in Bhandardara is Ideal For Refreshing Vacay in Maharashtra". www.india.com (અંગ્રેજીમાં). મેળવેલ 2023-06-10.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર ભંડારદારા સંબંધિત માધ્યમો છે.
- Bhandardara પ્રવાસન માહિતી વિકિવોયજ પર
- MTDC, Bhandardara