અહમદનગર
અહમદનગર (ઉચ્ચાર (મદદ·માહિતી)) ભારતના મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લામાં આવેલું એક શહેર અને જિલ્લા મુખ્ય મથક છે. અહમદનગરનું નામ તેના સ્થાપક અહમદ નિઝામ શાહ બીજા પરથી પડ્યું છે જેણે બહમની સામ્રાજ્ય સામે યુદ્ધ જીતીને નગરની સ્થાપના ઇ.સ. ૧૪૯૪માં કરી હતી.[૪]
અહમદનગર | |
---|---|
શહેર | |
સલાબત ખાનનો મકબરો | |
અક્ષાંશ-રેખાંશ: 19°05′N 74°44′E / 19.08°N 74.73°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | અહમદનગર |
સ્થાપક | અહમદ નિઝામ શાહ બીજો |
સરકાર | |
• પ્રકાર | મેયર-કાઉન્સિલ |
• મેયર | સુરેખા કદમ (શિવ સેના)[૧] |
ઊંચાઇ | ૬૪૯ m (૨૧૨૯ ft) |
વસ્તી (૨૦૧૧)[૨] | |
• કુલ | ૩,૫૦,૯૦૫ |
• ક્રમ | ૧૨૪મો |
ભાષાઓ | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૪૧૪૦૦૧, ૪૧૪૦૦૩ |
ટેલિફોન કોડ | ૦૨૪૧ |
વાહન નોંધણી | MH 16,17 |
વેબસાઇટ | ahmednagar |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "सेनेचा 'गनिमी कावा'; नगरचे महापौरपद जिंकले". મૂળ માંથી 2018-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2018-11-06.
- ↑ "Cities having population 1 lakh and above" (PDF). censusindia. The Registrar General & Census Commissioner, India. મેળવેલ 29 December 2012.
- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Censusindia. The Registrar General & Census Commissioner, India. મેળવેલ 29 December 2012.
- ↑ The Kingdom of Ahmadnagar. Motilal Banarsidass Publ. 1966. પૃષ્ઠ 38. ISBN 978-81-208-2651-9.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર અહમદનગર સંબંધિત માધ્યમો છે.
- અહમદનગર: જોવાલાયક સ્થળો સંગ્રહિત ૨૦૧૧-૦૯-૩૦ ના રોજ વેબેક મશિન
- Ahmednagar પ્રવાસન માહિતી વિકિવોયજ પર
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |