ભક્તિસ્વરૂપ તીર્થ મહારાજ

ભક્તિસ્વરૂપ તીર્થ મહારાજ નો (દેવનાગરી:भक्तिस्वरूप तीर्थ महाराज) જન્મ ૧૯૪૨માં તમિલ નાડુમાં થયો હતો. ૧૯૮૭માં તેઓએ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા રચીત ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે વાંચી અને તેમણે બધા ભૌતિક બંધનો છોડી ગુરુ-ગૌરાંગની સેવા કરવા લાગ્યા.

૧૯૮૯માં તેઓ તેમના આધ્યાત્મિક ગુરુ ભક્તિશ્રીરૂપ ભાગવત ગોસ્વામીને મળ્યા. ૧૯૯૦માં તેમના ગુરુએ તેમને સંન્યાસ આપ્યો. ૧૯૯૭ ગૌડીય વૈષ્ણવ ઍસોશીએશનની સ્થાપ્ના કરી.


બાહ્ય કડીઓ ફેરફાર કરો