ભગવદ્ દર્શન દરેક મહિને પ્રકાશીત થતુ ગુજરાતી સામાયિક છે. આ એક હરે કૃષ્ણ આંદોલનની પત્રિકા છે. આ માસીકની શરૂઆત એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે કરી હતી. આ માસીકનુ પ્રકાશન ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ દ્વારા થાય છે, જે ઇસ્કોનની એક શાખા છે. આ માસીકમાં પ્રકાશીત થતા નીયમીત લેખો શ્રીલ પ્રભુપાદ પ્રવચન, પ્રભુપાદ કથા, ઈતીહાસ, વૈદિક વિચારધારા, શ્રીલ પ્રભુપાદ વાણી, વૈષ્ણવ દિનદર્શિકા, બાળ વિભાગ નટખટ કૃષ્ણ, શ્રીમદ્ ભાગવતમ્, ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે, તંત્રીલેખ, વિગેરે છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો