ભરૂચ (INA)

ભરૂચનો ઔદ્યોગિક વિસ્તાર

ભરૂચ આઈએનએ (Bharuch INA) એ એક ઔદ્યોગિક સૂચિત વિસ્તાર છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના ભરૂચ જીલ્લાના મુખ્ય શહેર ભરૂચ ખાતે આવેલ છે. આ વિસ્તાર દુધધારા ડેરી અને જી.એન.એફ.સી.ની વચ્ચે આવેલ છે. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૮૫ના દિવસે જાહેર કરવામાં આવેલ આ ઔદ્યોગિક વિસ્તાર ૫૫૭.૦૦ હેકટર જેટલું ક્ષેત્રફળ ધરાવે છે[].

ભરૂચ આઈએનએ

ભરૂચ (INA)
ઔદ્યોગિક વિસ્તાર
ભરૂચ આઈએનએ is located in ગુજરાત
ભરૂચ આઈએનએ
ભરૂચ આઈએનએ
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 21°42′00″N 72°58′00″E / 21.7°N 72.9667°E / 21.7; 72.9667
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોભરૂચ
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૩૩૩૨
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીGJ
વેબસાઇટgujaratindia.com

ભારત દેશની વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી[] મુજબ ભરૂચ ઈન્ડસ્ટ્રીઅલ નોટિફાઇડ એરિયાની વસતી ૩૩૩૨ હતી. જેમાં પુરુષોની વસ્તી ૧૭૮૦ અને સ્ત્રીઓની વસ્તી ૧૫૫૨ છે. અહીંનો સરેરાશ સાક્ષરતા દર ૯૬.૨% છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે; જેમાં પુરુષ સાક્ષરતા દર ૯૭.૩૪% અને સ્ત્રી સાક્ષરતા દર ૯૪.૮૨% છે. ૭% વસ્તી ૬ વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે.

  1. "Notified Areas". Gujarat Industrial Development Corporation. મૂળ માંથી 2017-07-20 પર સંગ્રહિત. મેળવેલ ૧૭-૦૬-૨૦૧૮. Check date values in: |access-date= (મદદ)
  2. "Bharuch Population, Caste Data Bharuch Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૮ જૂન ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]