ભારતના ચારધામ ચાર દિશામાં આવેલા ચાર પવિત્ર હિંદુ ધામો છે.

ભારતના ચારધામ

બદ્રીનાથ રામેશ્વરમ
દ્વારકા જગન્નાથપુરી

ઉત્તરમાં બદ્રીનાથ (ઉત્તરાખંડ), દક્ષિણમાં રામેશ્વરમ (તમિલનાડુ), પૂર્વમાં જગન્નાથપુરી (ઓડિશા) ને પશ્ચિમમાં દ્વારકા (ગુજરાત) એમ ચાર સ્થળો ભારતના ચારધામ ગણાય છે.

આ પણ જુઓ

ફેરફાર કરો