રામેશ્વરમ

તમિલનાડુ રાજ્યમાં જ્યોતિર્લિંગ

રામેશ્વરમ મંદિર ભગવાન શિવને સમર્પિત હિંદુ મંદિર છે, જે ભારતના તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ શહેરમાં આવેલું છે. તે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિર બધાં હિંદુ મંદિરોમાં સૌથી લાંબી પરસાળ ધરાવે છે.[] મંદિરના શિવલિંગની સ્થાપના ભગવાન રામે લંકા જતા પહેલા કરી હતી.

શ્રી રામન્થસ્વામી મંદિર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોરામેશ્વર જિલ્લો
દેવી-દેવતાશિવ (રામેશ્વર) અને પાર્વતી
સ્થાન
સ્થાનરામેશ્વર
રાજ્યતમિલનાડુ
દેશભારત ભારત
રામેશ્વરમ is located in Tamil Nadu
રામેશ્વરમ
Location in Tamil Nadu
અક્ષાંશ-રેખાંશ9°17′17″N 79°19′02″E / 9.288106°N 79.317282°E / 9.288106; 79.317282
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારતમિલ સ્થાપત્ય
નિર્માણકારપાંડ્ય અને જાફના રાજાઓ
  1. V., Meena. Temples in South India. Kanniyakumari: Harikumar Arts. પૃષ્ઠ 11–12.