ભારતીય જીવનવીમા નિગમ
ભારતીય જીવનવીમા નિગમ (જે LIC તરીકે વધુ જાણીતી છે) ભારત સરકારની માલિકીની જીવન વીમા અને રોકાણ વ્યવસ્થાપન કંપની છે, જેનું મુખ્ય મથક મુંબઈમાં છે. ભારતની તે સૌથી મોટી વીમા કંપની છે, જેની અંદાજીત નાણાંકીય કિંમત ₹૨૫,૨૯,૩૯૦ crore (US$૩૩૦ billion) (૨૦૧૬) છે.[૨] ૨૦૧૩ મુજબ તે કુલ ₹૧,૪૩૩,૧૦૩.૧૪ કરોડના વીમા ધરાવે છે અને ₹૩૬૭.૮૨ લાખ વીમાઓ ૨૦૧૨-૧૩ના વર્ષમાં ધરાવતી હતી.[૩][૪][૫]
સરકારી | |
ઉદ્યોગ | વીમો તથા નાણાંકીય સેવાઓ |
---|---|
સ્થાપના | ૧ સપ્ટેમ્બર ૧૯૫૬ |
મુખ્ય કાર્યાલય | મુંબઈ, ભારત |
મુખ્ય લોકો |
|
ઉત્પાદનો |
|
આવક | ₹૫,૬૦,૭૮,૪૩૯ lakh (US$૭૪ billion) (૨૦૧૯)[૧] |
સંચાલન આવક | ₹૨,૭૦,૩૪૮ lakh (US$૩૫૦ million) (૨૦૧૯)[૧] |
ચોખ્ખી આવક | ₹૨,૬૮,૮૪૯ lakh (US$૩૫૦ million) (૨૦૧૯)[૧] |
કુલ સંપતિ | ₹૩૮,૦૪,૦૦,૦૦૦ lakh (US$૫૦૦ billion) (૨૦૨૧)[૧] |
માલિકો | નાણાં મંત્રાલય, ભારત સરકાર (૧૦૦%) |
કર્મચારીઓ | ૧,૧૪,૦૦૦ (૨૦૨૦)[૧] |
ઉપકંપનીઓ |
|
વેબસાઇટ | www |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "Life Insurance Corporation Ltd. Financial Statements". licindia.in. મૂળ માંથી 2022-02-04 પર સંગ્રહિત. મેળવેલ 2022-01-22.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2018-12-27 પર સંગ્રહિત. મેળવેલ 2018-12-14.
- ↑ "LIConHindu". The Hindu. મેળવેલ 1 Oct 2017.
- ↑ "LIC settled 183.63 lakh claims in 2012-13". The Hindu. મેળવેલ 1 Oct 2017.
- ↑ "LIC has 29crore policy holders". DailyPioneer. મેળવેલ 1 Oct 2017.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર ભારતીય જીવનવીમા નિગમ સંબંધિત માધ્યમો છે.
- અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૮-૧૨-૧૪ ના રોજ વેબેક મશિન
- LIC હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડ સંગ્રહિત ૨૦૨૨-૦૧-૨૨ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |