ભારતીય દંડ સંહિતાની કલમ ૧

ભારતીય દંડ સંહિતાની કલમ ૧, ભારતીય દંડ સંહિતાનું નામ અને તેનું અમલક્ષેત્ર સ્પષ્ટ કરે છે.[૧]

આ કલમ જણાવે છે:

આ કાયદો ભારતીય દંડ સંહિતા કહેવાશે, અને જમ્મુ અને કાશ્મીર રાજ્ય સહિત પુરા ભારત પર લાગુ પડશે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "Section 1 in The Indian Penal Code". indiankanoon.org. મેળવેલ 2018-10-01.