ભારતીય દંડ સંહિતાની કલમ ૧૧

ભારતીય દંડ સંહિતાની કલમ ૧૧, વ્યક્તિની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે.[]

આ કલમ જણાવે છે:

વ્યક્તિ શબ્દમાં મનુષ્ય, કંપની, સંસ્થા, સહકારી મંડળી અને મુર્તીનો સમાવેશ થાય છે.

  1. "The Indian Penal Code". indiankanoon.org. મેળવેલ 2018-10-01.