ભારતીય દંડ સંહિતાની કલમ ૧૪

44

ભારતીય દંડ સંહિતાની કલમ ૧૪, સરકારી નોકર ની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે.[]

આ કલમ જણાવે છે:

"સરકારી નોકર" શબ્દમાં સરકાર દ્વારા સરકારના કામ માટે પસંદ કરાયેલા, નિમણુંક કરાયેલા અને પદ પર ચાલુ રહેલા અધિકારી કે સેવકનો સમાવેશ થાય છે.

સંદર્ભો

ફેરફાર કરો