ભારતીય વાયુસેના દિવસ
ભારતીય વાયુસેના દિવસ, ૮ ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે.[૧][૨] ૮ ઓક્ટોબર ૧૯૩૨માં રોયલ ભારતીય વાયુસેના તરીકે ભારતની વાયુસેનાની રચના કરવામાં આવી હતી.
આઝાદી પછી વાયુસેનાનું નામકરણ ભારતીય વાયુસેના કરાયું હતું.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "In a first, Rafale fighter jet to feature in Air Force Day parade". Hindustan Times (અંગ્રેજીમાં). 2020-10-03. મેળવેલ 2020-10-06.
- ↑ "IAF celebrates 87th Air Force Day - Abhinandan enthrals audience". The Economic Times. મેળવેલ 2020-10-06.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |