ભારત કા વીર પુત્ર - મહારાણા પ્રતાપ

ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ એ સોની ટીવી પર પ્રસારિત થયેલી એક ધારાવાહિક છે. ૨૭ મે ૨૦૧૩થી તેના પ્રસારણની શરુઆત થઈ હતી. તેનું નિર્દેશન અભિમન્યુ રાજ સિંહ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ ધારાવાહિક ૧૬મી સદીના મેવાડના રાજપૂત મહારાણા પ્રતાપના જીવન પર આધારિત છે. ૧૦ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ આ ધારાવાહિકનો અંતિમ ઍપિસોડ પ્રસારિત કરાયો હતો. ધારાવાહિકના અંતમાં બિમારીના કારણે મહારાણા પ્રતાપનું મૃત્યુ થયાનું દર્શાવવામાં આવ્યુ હતુ. સોની પલ ચેનલ પર આ ધારાવાહિકનું પુન: પ્રસારણ કરવામા આવી રહ્યુ છે.

ભારત કા વીર પુત્ર - મહારાણા પ્રતાપ
અન્ય નામમહાપુત્ર
પ્રકારઐતિહાસિક કથા
સર્જકઅભિમન્યુ રાજ સિંહ
લેખકનિશિકાંત રૉય
પ્રાંજલ સક્ષેના
સુરભી સરલ
બી.એમ.વ્યાસ
માનીકીયા રાજુ
દિગ્દર્શકઆરીફ શામસી
વૈભવ મુથા
વિકિ ચૌહાણ
જીતેન્દ્ર શ્રીવાસ્તવ
સર્જનાત્મક દિગ્દર્શકનીતિશ રાજન
જીતેન્દ્ર શ્રીવાસ્તવ
રાજ કિશોર સ્વાઇન
મોના આહુજા
કલાકારો(કલાકારો)
પાશ્વ સંગીતકારવૈભવ
કાર્તિક શાહ
પ્રારંભિક પાશ્વગીતશંકર મહાદેવન
મુળ દેશભારત
ભાષાહિન્દી
No. of seasons1
એપિસોડની સંખ્યા539
નિર્માણ
નિર્માતા(ઓ)અભિમન્યુ રાજ સિંહ
રુપાલી શાહ
સ્થળભારત
કેમેરાનો ઉપયોગMulti-camera
નિર્માતાકંપની/કંપનીઓContiloe Entertainment
પ્રસારણ
મૂળ ચેનલસોની ટીવી
ચિત્ર પ્રકાર720i (SDTV)
1080i (HDTV)
પ્રથમ પ્રસારણMay 27, 2013 (2013-05-27) – December 10, 2015 (2015-12-10)
બાહ્ય કડીઓ
Website

પૂર્વ કલાકાર

ફેરફાર કરો
  • ફૈજલ ખાન (બાળ મહારાણા પ્રતાપ)
  • રોશની વાલિયા (બાળ મહારાણી અજબ્દે પંવર)
  • જન્નત જુબૈર રહમાની (ફૂલ કુંવર)
  • વિશાલ જેઠવા (અકબર)
  1. "Is there more to Ssharad-Rachna friendship?". ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (૨૦૧૫). ૧૨ જુન ૨૦૧૫. મેળવેલ ૧૭ માર્ચ ૨૦૧૬. Check date values in: |date= (મદદ)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો