રચના પારુલકર
ભારતીય ટેલિવિઝન અભિનેત્રી, નર્તકી
રચના પારુલકર એક ભારતીય અભિનેત્રી છે. સોની ટીવી દ્વારા પ્રસારિત થયેલી ધારાવાહિક ભારત કા વીર પુત્ર - મહારાણા પ્રતાપમાં તેણે મહારાણી અજબદે પુનવરની ભૂમિકા ભજવી હતી.
રચના પારુલકર | |
---|---|
જન્મ | ૧૦ ઓક્ટોબર ૧૯૯૦ મુંબઈ |
ધારાવાહિક
ફેરફાર કરો- ભારત કા વીર પુત્ર - મહારાણા પ્રતાપમાં મહારાણી અજબદે પુનવર[૧]
- સપનોં સે ભરે નૈનામાં આકૃતિ
સંદર્ભ
ફેરફાર કરોઆ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |