ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈ ભારતીય ન્યાયાધીશ અને બોમ્બે હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ છે. ભારતના સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત થવા માટે સુપ્રીમ કોર્ટ ઑફ કોલીજિયમ દ્વારા તેમના નામની ભલામણ કરવામાં આવી હતી.

ન્યાયમૂર્તિ

ભૂષણ રામકૃષ્ણ ગવઈ
ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ
પદ પર
Assumed office
૨૪ મે ૨૦૧૯
નામાંકિતરંજન ગોગોઈ
નિમણૂકરામનાથ કોવિંદ
ન્યાયાધીશ, બોમ્બે હાઇ કોર્ટ
પદ પર
૧૪ નવેમ્બર ૨૦૦૩ – ૨૩ મે ૨૦૧૯
નામાંકિતવી. એન. ખારે
નિમણૂકએ. પી. જે. અબ્દુલ કલામ
અંગત વિગતો
જન્મ (1960-11-24) 24 November 1960 (ઉંમર 64)
અમરાવતી, મહારાષ્ટ્ર
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયજજ
વેબસાઈટવેબસાઇટ