ભોગ
ભોગ (જેનો શાબ્દિક અર્થ છે ’આનંદ’) એ હિંદુ ધર્મ અને શીખ ધર્મમાં પ્રયોજાતી એક ધાર્મીક ક્રિયા છે. શીખ ધર્મમાં એ ક્રિયા ગુરુ ગ્રંથ સાહેબનાં વાચન દ્વારા કરાય છે, જે સામાન્યતયા લગ્નપ્રસંગ, કૌટુંબીક ઉજવણીના પ્રસંગ કે અવસાનના પ્રસંગે પણ આયોજાય છે.[૧]
હિંદુ ધર્મ
ફેરફાર કરોહિંદુ ધર્મમાં ભોગનો અર્થ મહદાંશે દેવતાઓને ભોજન ધરાવવું એવો થાય છે.[૨][૩]
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ http://www.thesikhencyclopedia.com/theology/bhog
- ↑ http://www.deccanherald.com/content/26082/golden-jubilee-durga-pooja-bengalee.html
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2006-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2015-09-21.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |