મગોદ ધોધ, કર્ણાટક
કર્ણાટક રાજ્યમાં ધોધ
મગોદ ધોધ બે ધોધનું એક જૂથ છે, જે દક્ષિણ ભારતમાં કર્ણાટક રાજ્યમાં બેડતી નદી પર આવેલ છે અને ૨૦૦ મીટર જેટલી ઊંચાઇ પરથી બે પગથિયાં બનાવી પડે છે.
આ ધોધ ઉત્તર કન્નડ જિલ્લામાં આવેલ યેલ્લાપુર શહેરથી લગભગ ૧૭ કિ. મી. જેટલા અંતરે આવેલ છે અને અહીં જવા-આવવા માટે વાહનવ્યવહાર સરળતાથી સુલભ છે.
સંદર્ભ
ફેરફાર કરો- "Magod Falls of Uttara Kannada". www.karnatakaholidays.com. મૂળ માંથી 2017-07-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ માર્ચ ૨૦૧૭.
વિકિમીડિયા કોમન્સ પર Magod Falls સંબંધિત માધ્યમો છે.