મણિરંગ પર્વતભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના સૌથી ઊંચા પર્વતો પૈકીનો એક છે. આ પર્વત કિન્નૌર જિલ્લા અને લાહૌલ અને સ્પીતિ જિલ્લાની સરહદ પર આવેલ છે. શિખરની નજીક ઊંચો મણિરંગ ઘાટમાર્ગ છે, જેને સડક માર્ગ બનાવવામાં આવ્યો તે પહેલા સ્પીતિ અને કિન્નૌર વચ્ચેના પ્રાચીન વેપાર માર્ગો પૈકીનો એક હતો.

મણીરંગ પર્વત
ધનકર સરોવર ખાતેથી દૃશ્યમાન મણીરંગ પર્વતશિખર
શિખર માહિતી
ઉંચાઇ6,593 m (21,631 ft) [૧]
મુખ્ય ઉંચાઇ1,727 m (5,666 ft) [૧]
યાદીચરમ ઊંચાઈ વાળું શિખર
અક્ષાંસ-રેખાંશ31°57′12″N 78°22′00″E / 31.95333°N 78.36667°E / 31.95333; 78.36667Coordinates: 31°57′12″N 78°22′00″E / 31.95333°N 78.36667°E / 31.95333; 78.36667[૧]
ભૂગોળ
મણીરંગ પર્વત is located in Himachal Pradesh
મણીરંગ પર્વત
મણીરંગ પર્વત
હિમાચલ પ્રદેશમાં સ્થાન
મણીરંગ પર્વત is located in ભારત
મણીરંગ પર્વત
મણીરંગ પર્વત
મણીરંગ પર્વત (ભારત)
સ્થાનહિમાચલ પ્રદેશ, ભારત
પિતૃ પર્વતમાળાહિમાલય
આરોહણ
પ્રથમ આરોહણ1952, Dr. J. de V. Graaff[૨]

આ પણ જુઓ ફેરફાર કરો

  • હિમાલયના ઉચ્ચતમ પર્વતની યાદી

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "High Asia I: The Karakoram, Pakistan Himalaya and India Himalaya (north of Nepal)". Peaklist.org. મેળવેલ ૨૦૧૪-૦૫-૨૮. CS1 maint: discouraged parameter (link)
  2. Harish Kapadia, High Himalaya Unknown Valleys, fourth edition (Indus Publishing Company, New Delhi, 2001) ISBN 81-7387-117-5