મદદની ચર્ચા:સૂચિ

Add discussion
Active discussions

આ પાનાનું અંગ્રેજીમાંથી ભાષાંતર કરતાં જાણવા મળ્યુંકે બીજા લેખકોએ અંગ્રેજીમાં જૂદા જૂદા મદદનાં લખ્યાં છે. અત્યારે ગુજરાતી લેખકોનાં પાનાં અહિંયા જોડ્યાં છે, જેથી નવા લોકોને વિકિપીડિયા સહેલું પડે. ‍‍Gujnim ૧૭:૧૩, ૧૧ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

સુરક્ષિતફેરફાર કરો

ધ્યાને આવ્યું કે આ પાનાં પર આત્યંતિક ભાંગફોડ પ્રવૃત્તિ થતી રહે છે. આથી આ પાનાને માત્ર સભ્ય જ સંપાદિત કરી શકે એ માટે સુરક્ષિત કર્યું છે. સમયાનૂકુલને આ પાનું અને આ સાથે સંકળાયેલા મદદને લગતાં અન્ય પાનાઓ વધુ ઉપયોગી થાય તે રીતે, ગુજરાતીમાં જ, બનાવીશું.--અશોક મોઢવાડીયા (talk) ૦૦:૫૮, ૧૦ મે ૨૦૧૨ (IST)

Return to "સૂચિ" page.