મધ્ય ઝોન, અમદાવાદ શહેર

અમદાવાદ શહેર એ અમદાવાદ શહેરનું સંચાલન કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલનની સરળ

મધ્ય ઝોન, અમદાવાદ શહેરઅમદાવાદ શહેરનું સંચાલન કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલનની સરળતા માટે શહેરને વિભાજીત કરતો વહીવટી વિભાગ છે. આ ઝોનમાં નીચેના સ્થળોએ નાગરિકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવાઓ ઉપલબ્ધ છે.[૧]

ઝોનલ કાર્યાલયોની વિગત
ક્રમ વિસ્તાર સરનામું
શાહીબાગ કિર્તિ એપાર્ટમેન્સની બાજુમાં, રચના સ્કુલ પાસે, સિવિલ હોસ્પીટલ પાસે, ગિરિધરનગર, અમદાવાદ
અસારવા
દરીયાપુર
શાહપુર
ખાડીયા
જમાલપુર

સંદર્ભ ફેરફાર કરો

  1. "અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનું અધિકૃત જાળસ્થળ". મૂળ માંથી 2018-04-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ઓગષ્ટ ૨૦૨૧. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)