માખનલાલ ચતુર્વેદી

ભારતીય લેખક

માખનલાલ ચતુર્વેદી (ઉપનામ: એક ભારતીય આત્મા) ભારતીય સાહિત્યકાર હતા. તેઓ કવિ, લેખક, નાટ્યલેખક, નિબંધકાર તથા પત્રકાર હતા. તેઓ સરળ ભાષા અને ઓજપૂર્ણ ભાવનાઓના અનોખા હિંદી સાહિત્યના રચયિતા હતા. એમણે હિંદી તેમ જ સંસ્કૃત ભાષાઓનું શિક્ષણ લીધું હતું. તેઓ કર્મવીર નામના હિંદી રાષ્ટ્રીય દૈનિક વર્તમાનપત્રના સંપાદક હતા. એમણે ભારતની આઝાદીના આંદોલનમાં સક્રિય રૂપે ભાગ લીધો હતો.[૨]

પંડિત માખનલાલ ચતુર્વેદી
જન્મ૪ એપ્રિલ, ૧૮૮૯
બાવઈ ગામ, હોશંગાબાદ જિલ્લો, મધ્ય પ્રદેશ, ભારત[૧]
મૃત્યુ૩૦ જાન્યુઆરી, ૧૯૬૮ (૭૮ વર્ષની વયે)
વ્યવસાયલેખક, નિબંધકાર, કવિ, નાટ્યલેખન, પત્રકાર
રાષ્ટ્રીયતાભારતીય
સમયગાળોછાયાવાદ
નોંધપાત્ર પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૫૫)

રચના ફેરફાર કરો

હિમકિરિતિની, હિમ તરંગિણી, યુગ ચારણ, શરણાગતિ, મારણ ઝવેર, માતા, વેણુ લો ગુંજે ધારા, બિજુરી કાજલ આંજ રાહી વગેરે તેમની પ્રખ્યાત કાવ્ય રચનાઓ છે.

ડો. નગેન્દ્રએ એમની કવિતા વિશે લખ્યું છે કે- उनकी कविताओं में ओज और माधुर्य अविभक्त हैं। ओज तो जैसे कवि के भावों की संकुलता को भेद कर फूट पड़ा है और अभिव्यक्ति तीर की तरह सीधी है।

સંદર્ભો ફેરફાર કરો

  1. "पंडित माखनलाल चतुर्वेदी" (હિન્દીમાં). હિન્દીની. મૂળ (એચટીએમએલ) માંથી 2007-10-07 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ ડિસેમ્બર, ૨૦૦૮. Check date values in: |access-date= (મદદ)
  2. "पत्रकारिता की कालजयी परंपरा" (એચટીએમએલ) (હિન્દીમાં). બીબીસી. મેળવેલ ૨૨ ડિસેમ્બર, ૨૦૦૮. Check date values in: |access-date= (મદદ)