માર્કો કાસાગ્રાન્ડ

ફિનિશ વાસ્તુકાર, લેખક અને વાસ્તુકળાના અધ્યાપક

માર્કો કાસાગ્રાન્ડ, (જન્મ: ૭ મે, ૧૯૭૧), એક ફિનિશ વાસ્તુકાર, લેખક અને વાસ્તુકળાના અધ્યાપક છે. એમણે હેલસિંકી પ્રૌધ્યોગીક વિજ્ઞાન વિશ્વવિધ્યાલયના વાસ્તુકળા વિભાગમાંથી સ્નાતક શિક્ષણ, ૨૦૦૧માં મેળવ્યું છે.

Marco Casagrande at SZHK Biennale 2009

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

કાસાગ્રાંડનો જન્મ ટર્ક્ચ, ફીનલેંડમાં, એક ધનવાન ફિનિશ-ઈટાલિયન કેથલિક પરિવારમાં થયો હતો. હેલસિંકીમાં વાસ્તુકળા ભણવાનુ શરૂ કરતા પહેલા એ ફિનિશ લેપલેન્ડના યલિટોરનીઓમા મોટા થયા હતા. .[]

ભાડૂતી સિપાઈ અને લેખક

ફેરફાર કરો

ફિનિશ સેનામા સેવા કરીને, ૧૯૯૩માં કાસાગ્રાન્ડ બોસ્નિયન ક્રોવાટ સુરક્ષા દળના સ્વયંસેવક થયા હતા. ત્યારબાદ તેમણે, લ્યૂકા મોકોણેસીના ઉપનામથી એક પુસ્તક લખ્યું હતું - Mostarin tien liftarit / Hitchhikers on the Road to Mostar (WSOY 1997) )[], જે બોસ્નિય નાગરિક યુદ્ધના અનુભવ ઉપર હતુ. આ લોકાનુમત આત્મકથાના મુખ્ય પાત્રના યુદ્ધ અપરાધના વર્ણન પરથી એમના ઉપર શંકા આવી કે તેઓ એક યુદ્ધ અપરાધી હોઈ શકે. પછી એમણે એમના બચાવમાં એમ કહ્યું કે આ પુસ્તક માત્ર એક કલ્પના છે[].


વાસ્તુકાર અને કલાકાર

ફેરફાર કરો
 
Land(e)scape, 1999
ચિત્ર:Sixty Minute Man.jpg
Sixty Minute Man, 2000
 
Floating Sauna, 2002
 
Treasure Hill, 2003
 
Chen House, 2008
 
Bug Dome, 2009

યૂકે જર્નલ આર્કિટેક્ચરલ રિવ્યૂના ઇમર્જિંગ આર્કિટેક્ચર કોપિટેશન ૧૯૯૯માં તેઓ પ્રતીસ્પર્ધી રહયા હતા જેથી એમણે અને તેમના સહભાગી, સેમી રીણતાલાને વેનિસ દ્વિવાર્ષિક ૨૦૦૦માં આમંત્રણ મળ્યું. ન્યૂ યોર્ક ટાઇમ્સના પત્રકારની એ દ્વિવાર્ષિકમાં માર્કો કાસાગ્રાન્ડ અને રીણતાલાની પરિયોજના ૬૦ મિનિટમાં, સૌથી વધારે ગમી. આ પરિયોજનામાં કાસાગ્રાન્ડ અને રીણતાલાએ માઝૂ ફળ અને પવિત્ર મનાતા વૃક્ષના જંગલ ત્યજી દેવામાં આવેલી નાવમાં વાવ્યા હતા, અને તેને, એક કલાક સડવા દીધેલા વેનિસના લોકોના મળમુત્ર ઉપર મૂક્યું હતું. કાસાગ્રાન્ડના વાસ્તુકળા શાસ્ત્રના કામમાં વાસ્તુકળા શાસ્ત્રનુ સામ્રાજ્ય, શહેરી, પર્યાવરણ યોજના, પર્યાવરણ કલા, સર્કસ અને અન્ય કલાત્મક વિષયોનો સમાવેશ કર્યો છે. [] []

અર્ધજાગૃત વાસ્તુકળા, અચળ વાસ્તવિકતા અને આધુનિક મનુષ્ય અને પ્રકૃતી વચ્ચેના સંબંધની શોધમાં હતા. તેમના મતાનુસાર મનુષ્ય અર્થશાસ્ત્ર અને કાલ્પનિક મનોરંજન અથવા માહિતીના તણાવથી ઘેરાવો ના જોઇએ. જે સત્ય છે તેજ મૂલ્યવાન છે.[]

કાસાગ્રાન્ડની ટ્રેઝર હિલ પરિયોજના, જેમા તેમણે, શહેરી ખેડુતોની જ્ર કાનૂની વસાહતને એક શેહેરી પર્યાવરણની પ્રયોગાત્મક પ્રયોગશાળામાં બદલી નાખ્યું હતું, આના આધારિત કાસાગ્રાન્ડ, તાઇવાનનાં ટાંકાંગ વિશ્વવિધ્યાલયના પારિસ્થિતિક શહેરી નિયોજનના અધ્યાપક તરીકે નામાંકિત કરવામાં આવ્યાં હતાં. પણ, આની તપાસમાં લોકો ના મિશ્રપ્રતિસાદ હતા.[]

ત્રીજી પેઢી શહેરનો એમનો સિદ્ધાંત એક માનવ પ્રાકૃતિક અને યોજનાના રૂપમાં વાસ્તુકારો દ્વારા વિનાશ યંત્રના રોપમાં પછીનું ઔધ્યોગીક શહેરી હાલત વિચાર ખાલી વ્યાખ્યા સાજામાં ની પ્રકૃતી એક મોટુ સંચારણ છે. એમની ત્રીજી પેઢી શેહેરીકરણ ના સિદ્ધાંતો દર્શાવે છે કે ઔધ્યોગીક શહેરી પરિસ્થિતિની યંત્ર ગણીને માનવ સ્વભાવ અને વાસ્તુકાર એ પાયમાલ કરી નાખ્યું છે. []

મહત્વપૂર્ણ કાર્ય

ફેરફાર કરો
  • Land(e)scape, architectonic installation, Casagrande & Rintala, Savonlinna Finland 1999
  • 60 Minute Man, architectonic installation, Casagrande & Rintala, Venice Architecture Biennale 2000
  • Uunisaari Summer Theatre, temporary architecture, Casagrande & Rintala, Helsinki Finland 2000

[]

  • 1000 White Flags, environmental art installation, Casagrande & Rintala, Koli Finland 2000

[૧૦]

  • Quetzalcoatlus, installation, Casagrande & Rintala, Havana Biennale 2000
    • A 300 kg iron bar stretched between two university building with 10 km of fishing line.[૧૧]
  • Bird Hangar, architectonic installation, Casagrande & Rintala, Yokohama Triennial 2001

[૧૨]

  • Installation 1:2001, public installation, Casagrande & Rintala, Firenze Biennale 2001

[૧૩]

  • Dallas-Kalevala, art journey, Casagrande & Rintala, Demeter Environmental Art, Hokkaido Japan 2002

[૧૪]

  • Chain Reactor, architectonic installation, Casagrande & Rintala, Montreal Biennale 2002

[૧૫]

  • Anarchist Gardener, performance art and installations, Puerto Rico Biennial 2002

[૧૬]

  • Floating Sauna, temporary architecture, Casagrande & Rintala, Rosendahl village Norway 2002

[૧૭]

  • Redrum, architectonic installation, Casagrande & Rintala, Alaska Design Forum 2003

[૧૮]

[૧૯]

[૨૧]

  • Chamber of the Post-Urbanist 104, life style installation, Taipei Museum of Contemporary Art 2005

[૨૨]

  • Future Pavilion, Taiwan Design Expo, cross disciplinary art-architecture exhibition in a ruin of Wei Wu Military Camp, Kaoshioung [૨૩][૨૪]
  • CityZenGarden, installation, together with 3RW Architects [૨૫], Venice Architecture Biennale 2006

[૨૬]

  • Chen House, Datun Mountains, Taiwan. World Architecture Award 2009.

[૨૭]

  • Bug Dome, WEAK! for SZHK Biennale 2009. [૨૮]

[૨૯]

  1. Kohuttu palkkasoturi päätyi arkkitehdiksi સંગ્રહિત ૨૦૦૭-૦૯-૩૦ ના રોજ વેબેક મશિન - Turun Sanomat January 27, 2001 ઢાંચો:Fi icon
  2. 20010918IE19 The mind of a fanatic સંગ્રહિત ૨૦૦૭-૦૯-૩૦ ના રોજ વેબેક મશિન - Helsingin Sanomat, 18 September, 2001
  3. taiteen palkkasotureita[હંમેશ માટે મૃત કડી] - Voima 4/2002 ઢાંચો:Fi icon
  4. [૧] - Architectural Review 12/1999
  5. [૨] સંગ્રહિત ૨૦૦૮-૧૧-૨૨ ના રોજ વેબેક મશિન - Thurrock: A Visionary Brief in the Thames Gateway General Public Agengy 2004
  6. [૩] - Berkeley Prize Committee and Jury University of California, Berkeley 2007
  7. [૪] સંગ્રહિત ૨૦૧૨-૦૬-૨૯ ના રોજ archive.today - Atelier 3: Treasure Hill 10/2003
  8. [૫] - Marco Casagrande: Cross-over Architecture and the Third Generation City Epifanio 9 2008
  9. [૬] - Architectural Review: Little Top
  10. [૭] સંગ્રહિત ૨૦૦૬-૧૦-૧૮ ના રોજ વેબેક મશિન - ARCH'IT: Casagrande & Rintala
  11. [૮] - Architizer: Quetzalcoatlus
  12. [૯] સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૯ ના રોજ વેબેક મશિન - Yokohama 2001: Artist Data Sheet
  13. [૧૦] - Firenze Biennale Press Release 2001
  14. [૧૧] - Demeter: Dallas-Kalevala (2002)
  15. [૧૨] સંગ્રહિત ૨૦૦૭-૦૫-૩૧ ના રોજ વેબેક મશિન - La Biennale De Montreal: Casagrande & Rintala 10/2003
  16. [૧૩] સંગ્રહિત ૨૦૦૭-૧૦-૦૯ ના રોજ વેબેક મશિન - Camp for Oppositional Architecture, 2004
  17. [૧૪] સંગ્રહિત ૨૦૧૦-૦૩-૨૨ ના રોજ વેબેક મશિન - 6th Cycle of 20+10+X Architecture Awards, 2010
  18. [૧૫] - Hadani Ditmars: Artfully Pushing the Boundaries in Anchorage
  19. [૧૬] - SHIFT: Echigo Tsumari Art Triennial 2003
  20. - Greetings from London 2004
  21. [૧૭] - Epifanio: Human Layer_Taipei, 2005
  22. [૧૮] સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૮ ના રોજ વેબેક મશિન - Taipei MOCA: Chamber of the Post-Urbanist 104, 2005
  23. [૧૯] - Taipei Times: Design Expo Attracts Curious, 2005
  24. [૨૦] સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૦ ના રોજ વેબેક મશિન - C-LAB: The Art of Taiwan in Psychosis, 2005
  25. [૨૧] સંગ્રહિત ૨૦૦૭-૦૭-૦૯ ના રોજ વેબેક મશિન - 3RW Architects: Urban Farmers, 2006
  26. [૨૨] સંગ્રહિત ૨૦૦૭-૦૮-૨૧ ના રોજ વેબેક મશિન - Taipei Representative Office: An Architect Takes Care of a Stone Garden in a City of Water, 2006
  27. [૨૩] સંગ્રહિત ૨૦૧૦-૦૫-૨૮ ના રોજ વેબેક મશિન - World Architecture: Winners / 4th Cycle, 2009
  28. [૨૪] - Dezeen: Bug Dome by WEAK!, 2009
  29. [૨૫] સંગ્રહિત ૨૦૧૦-૦૯-૧૨ ના રોજ વેબેક મશિન - Daily Tonic: Bug Dome at the 2009 Biennale of Urbanism/Architecture by the WEAK!, 2009

બાહ્ય કડીઓ

ફેરફાર કરો