માર્તન્ડ મંદિર, કાશ્મીર
માર્તન્ડ મંદિર કાશ્મીરના દક્ષિણી ભાગમાં આવેલા અનંતનાગથી પહેલગામ જતાં રસ્તા પર માર્તન્ડ (વર્તમાન સમયમાં અપભ્રંશ પામી મટન તરીકે ઓળખાય છે) નામના સ્થાન પર આવેલું છે. આ મંદિરમાં એક મોટું તળાવ પણ આવેલું છે, જેમાં માછલીઓ પણ જોવા મળે છે. આ મંદિરની નિર્માણતિથિ લગભગ ૪૯૦-૫૫૫ના વર્ષોની આસપાસ હોવાની માન્યતા છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |