માલદીવ્સ
એશિયામાં આવેલો દ્રીપ દેશ
માલદીવ્સ (/ˈmɔːldiːvz/, US: /ˈmɔːldaɪvz/ (listen); Dhivehi: ދިވެހިރާއްޖެ Dhivehi Raa'jey), અધિકૃત રીતે રીપબ્લિક ઓફ માલદિવ્સ, દક્ષિણ એશિયામાં હિંદ મહાસાગરમાં આવેલો ટાપુ દેશ છે. તે શ્રીલંકા અને ભારતથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલો છે. માલદીવ્સના ટાપુઓ ૨૬ ટાપુઓમાં વહેંચાયેલા છે, જે ૨૯૮ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે, જે માલદિવ્સને એશિયાનો સૌથી નાનો દેશ વિસ્તાર તેમજ વસ્તીની દ્રષ્ટિએ બનાવે છે. માલદિવ્સની વસ્તી 427,756 વ્યક્તિઓની છે. માલે દેશની રાજધાની અને સૌથી મોટું શહેર છે, જે રાજાનો ટાપુ તરીકે જાણીતું છે.
માલદીવ ગણરાજ્ય
| |
---|---|
રાષ્ટ્રગીત: Qaumii salaam રાષ્ટ્રીય સલામ | |
હિંદ મહાસાગરમાં માલદિવ્સનું સ્થાન | |
રાજધાની | માલે |
અધિકૃત ભાષાઓ | ધિવેહી |
વંશીય જૂથો (૨૦૧૧) | ≈૧૦૦% માલદિવિયન્સa[૧][૨][૩] |
લોકોની ઓળખ | માલદીવિયન |
સરકાર | અધ્યક્ષીય ગણરાજ્ય |
• રાષ્ટ્રપતિ | અબ્દુલ્લા યામીન |
• ઉપ રાષ્ટ્રપતિ | અબ્દુલ્લા જિહાદ[૪] |
• સંસદ અધ્યક્ષ | અબ્દુલ્લા મસીહ મોહમદ[૫] |
• મુખ્ય ન્યાયાધીશ | અબ્દુલ્લા સઈદ[૬] |
સ્થાપના | |
• યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા | ૨૬ જુલાઇ ૧૯૬૫ |
• હાલનું બંધારણ | ૭ ઓગસ્ટ ૨૦૦૮ |
વિસ્તાર | |
• કુલ | 298[૭] km2 (115 sq mi) (૧૮૭મો) |
• જળ (%) | નગણ્ય |
વસ્તી | |
• 2016 અંદાજીત | 427,756[૮] (૧૭૫) |
• ૨૦૧૪ વસ્તી ગણતરી | ૩,૪૧,૩૫૬[૯] |
• ગીચતા | 1,102.5/km2 (2,855.5/sq mi) (૧૧મો) |
GDP (PPP) | ૨૦૧૮ અંદાજીત |
• કુલ | $૭.૩૯૬ બિલિયન[૧૦] (૧૬૨મો) |
• Per capita | $૨૦,૨૨૮[૧૦] (૬૯મો) |
GDP (nominal) | ૨૦૧૮ અંદાજીત |
• કુલ | $૪.૮૨૫ બિલિયન[૧૦] |
• Per capita | $૧૩,૧૯૬[૧૦] |
જીની (૨૦૦૫-૨૦૧૩) | 37.4[૧૧] medium |
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૭) | 0.717[૧૨] high · ૧૦૧મો |
ચલણ | માલદીવિયન રુફિયાહ (MVR) |
સમય વિસ્તાર | UTC+૫ |
ટેલિફોન કોડ | ૯૬૦ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .mv |
|
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ Levinson, David (1947). Ethnic groups worldwide: a ready reference handbook. Oryx Publishers. ISBN 978-1-57356-019-1.
- ↑ Maloney, Clarence. "Maldives People". International Institute for Asian Studies. મૂળ માંથી 29 જાન્યુઆરી 2002 પર સંગ્રહિત. મેળવેલ 22 June 2008.
- ↑ "Maldives Enthnography". Maldives-ethnography.com. મૂળ માંથી 16 January 2013 પર સંગ્રહિત. મેળવેલ 30 June 2010. Unknown parameter
|deadurl=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "The President's Office – His Excellency Abdulla Jihad sworn in as Vice President". www.presidencymaldives.gov.mv. મૂળ માંથી 27 જૂન 2016 પર સંગ્રહિત. મેળવેલ 22 June 2016.
- ↑ "Eighteenth People's Majlis elects Speaker and Deputy Speaker". People's Majlis. 28 May 2014. મૂળ માંથી 9 July 2014 પર સંગ્રહિત. Unknown parameter
|deadurl=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "Supreme Court of the Maldives". supremecourt.gov.mv. મૂળ માંથી 2018-08-01 પર સંગ્રહિત. મેળવેલ 2018-10-26.
- ↑ "Field Listing: Area". CIA World Factbook. CIA World Factbook. મૂળ માંથી 31 જાન્યુઆરી 2014 પર સંગ્રહિત. મેળવેલ 27 January 2016.
- ↑ "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. મેળવેલ 10 September 2017.
- ↑ "GeoHive – Maldives Population". GeoHive. મૂળ માંથી 25 February 2015 પર સંગ્રહિત.
- ↑ ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ ૧૦.૩ "Maldives". International Monetary Fund. મેળવેલ 23 April 2018.
- ↑ "2015 Human Development Report Statistical Annex" (PDF). United Nations Development Programme. 2015. પૃષ્ઠ 17. મેળવેલ 14 December 2015.
- ↑ "2015 Human Development Report Statistical Annex" (PDF). United Nations Development Programme. 2015. પૃષ્ઠ 13. મેળવેલ 14 December 2015.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |