માલીબા ફાર્મસી કોલેજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં તરસાડી ગામ ખાતે આવેલ એક ખાનગી શિક્ષણ-સંસ્થા છે અને તેની સ્થાપના ૨૦૦૧ના વર્ષમાં કરવામાં આવી હતી.[] આ સંસ્થાનો હેતુ ફાર્મસી ક્ષેત્રમાં ઉત્તમ શિક્ષણ સ્થાનિક વિસ્તારને ઉપલબ્ધ કરાવવા માટેનો છે. આ કોલેજ ઉકા તરસાડીયા યુનિવર્સિટી સાથે સંલગ્ન છે તેમ જ તેના મુખ્ય કેમ્પસ તરસાડી ખાતે આવેલ છે. આ કોલેજ સાથે અન્ય મુખ્ય વિભાગો સંલગ્ન કોલેજો કેમ્પસમાં આવેલ છે. અહીં સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટરેટ પદવીઓ પ્રાપ્ત કરવા માટેનું શિક્ષણ ઉપલબ્ધ છે.

માલીબા ફાર્મસી કોલેજ
પ્રકારસેલ્ફ ફાયનાન્સ કોલેજ
સ્થાપના૨૦૦૧
ડિરેક્ટરડો. શૈલેષ એ. શાહ
સ્થાનમાલીબા કેમ્પસ, ગોપાલ વિદ્યાનગર, બારડોલી-મહુવા રોડ, તરસાડી, ગુજરાત, ભારત
21°04′06″N 73°07′55″E / 21.068336°N 73.1320074°E / 21.068336; 73.1320074
જોડાણોઉકા તરસાડીયા યુનિવર્સિટી
વેબસાઇટmaliba.edu.in

સંદર્ભો

ફેરફાર કરો
  1. http://maliba.edu.in/staff[હંમેશ માટે મૃત કડી] માલીબા ફાર્મસી કોલેજ અધ્યાપકગણ