માળવી ભાષા
ભાષા
માળવા ભાષા ભારત દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના માળવા પ્રદેશમાં વહેવારમાં વપરાતી મુખ્ય ભાષા છે. આ ભાષા હિન્દી ભાષા પરથી ઉતરી આવેલી ભાષા છે. આ ઉપરાંત ઉત્તર તેમ જ પશ્ચિમ ભારતમાં આવેલાં ઘણાં રાજ્યોમાં લોકો આ ભાષા બોલી, વાંચી કે લખી શકે છે.
આ ભાષાને લખવા માટે દેવનાગરિ લિપિનો ઉપયોગ થાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |