મીડિયાવિકિ ચર્ચા:Help
ડાબી તરફની ફ્રેમ
ફેરફાર કરોમારા માનવા મુજબ દરેક પાનાંમાં ડાબી તરફ દેખાતી ફ્રેમમાં મદદ શબ્દ આના કારણે આવે છે. હાલ મદદ પર ક્લિક કરતાં તે વિકિપીડિયા:Help:Contentsમાં લઇ જાય છે. તે લિંક બદલીને મદદ:અનુક્રમ કરો તો વધુ સારું. મેં વિકિપીડિયા:વારંવાર પૂછાતા સવાલોમાં પણ તે લિંક વાપરી છે જેમાં મેં મદદ:અનુક્રમ વાપર્યું છે. દિનેશ કારીઆ (Dinesh Karia) ૨૧:૪૪, ૧૫ August ૨૦૦૫ (UTC)