મુરક્કા
મુરક્કા (Turkish: Murakka, અરબી: مورّقة, ફારસી: مُرَقّع) ઇસ્લામી લઘુચિત્રો અને ઇસ્લામી સુલેખનના નમુનાઓનો એક મહાસંગ્રહ છે. આ મહાસંગ્રહ ઇસ્લામી દુનિયામાં ખુબ જ લોકપ્રિય હતો, અને ૧૬મી સદીમાં ફારસી સફવી, ઉસ્માની તથા મુધલ સામ્રાજ્યોનું લઘુચિત્ર આલેખન પર મુરક્કામાં આવેલી મુખ્ય લઘુચિત્રશૈલીની અસર જોવા મળે છે.[૨]
નોંધ
ફેરફાર કરો- ↑ "Freer Sackler Gallery F1928.10". મૂળ માંથી 2016-08-09 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-08.
- ↑ Froom. (2001), 1.; Rizvi, 800
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |