હિન્દૂ ધર્મમાં મુહુર્ત એક સમય માપન એકમ છે. વર્તમાન ગુજરાતી ભાષામાં આ શબ્દને કોઈ પણ કાર્ય શરૂ કરવા માટેની શુભ ઘડી કહેવાય છે.

એક મુહુર્ત બરાબર બે ઘડી અથવા આશરે ૪૮ મિનિટ થાય છે.

અમૃત/જીવ મુહુર્ત અને બ્રહ્મ મુહુર્ત ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે ; બ્રહ્મા મુહુર્ત  સૂર્યોદય થી પચ્ચીસ નાડીઓ પૂર્વે, એટલે કે, આશરે બે કલાક પહેલાં હોય છે. આ સમયને યોગ સાધના અને ધ્યાન માટે શ્રેષ્ઠ કહેવામાં આવેલ છે.

મુહુર્તનાં નામ

ફેરફાર કરો
ક્રમ સમય નામ મુહુર્ત
૦૬:૦૦ - ૦૬:૪૮ RUDRA રુદ્ર
૦૬:૪૮ - ૦૭:૩૬ AHI આહિ
૦૭:૩૬ - ૦૮:૨૪ MITRA મિત્ર
૦૮:૨૪ - ૦૯:૧૨ PITRU પિતૃ
૦૯:૧૨ - ૧૦:૦૦ VASU વસુ
૧૦:૦૦ - ૧૦:૪૮ VARA વારાહ
૧૦:૪૮ - ૧૧:૩૬ VISVADEVA વિશ્વદેવા
૧૧:૩૬ - ૧૨:૨૪ VIDHI વિધિ
૧૨:૨૪ - ૧૩:૧૨ SATAMUKHI સતમુખી
૧૦ ૧૩:૧૨ - ૧૪:૦૦ PURUHUTA પુરુહુત
૧૧ ૧૪:૦૦ - ૧૪:૪૮ VAHINI વાહિની
૧૨ ૧૪:૪૮ - ૧૫:૩૬ NAKTANCARA નક્તનકરા
૧૩ ૧૫:૩૬ - ૧૬:૨૪ VARUNA વરુણ
૧૪ ૧૬:૨૪ - ૧૭:૧૨ ARYAMA અર્યમા
૧૫ ૧૭:૧૨ - ૧૮:૦૦ BHAGA ભગ
૧૬ ૧૮:૦૦ - ૧૮:૪૮ GIRISHA ગિરીશ
૧૭ ૧૮:૪૮ - ૧૯:૩૬ AJAPAD અજપાદ
૧૮ ૧૯:૩૬ - ૨૦:૨૪ AHIRBUDHNYA અહિરબુધન્ય
૧૯ ૨૦:૨૪ - ૨૧:૧૨ PUSA પુષ્ય
૨૦ ૨૧:૧૨ - ૨૨:૦૦ ASWINI અશ્વિની
૨૧ ૨૨:૦૦ - ૨૨:૪૮ YAMA યમ
૨૨ ૨૨:૪૮ - ૨૩:૩૬ AGNI અગ્નિ
૨૩ ૨૩:૩૬ - ૨૪:૨૪ VIDHATR વિધાત્ર
૨૪ ૨૪:૨૪ - ૦૧:૧૨ KANDA કણ્ડ
૨૫ ૦૧:૧૨ - ૦૨:૦૦ ADITI અદિતિ
૨૬ ૦૨:૦૦ - ૦૨:૪૮ JIVA/AMRITA જીવ/અમૃત
૨૭ ૦૨:૪૮ - ૦૩:૩૬ VISNU વિષ્ણુ
૨૮ ૦૩:૩૬ - ૦૪:૨૪ YUMIGADYUTI યુમિગદ્‌યુતિ
૨૯ ૦૪:૨૪ - ૦૫:૧૨ BRAHMA બ્રહ્મ
૩૦ ૦૫:૧૨ - ૦૬:૦૦ SAMUDRAM સમુદ્રમ

સંદર્ભો

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો