મોર્સ કોડ
મોર્સ કોડ એ શાબ્દિક માહિતીને બંધ-ચાલુ ટન, લાઇટ અથવા ક્લિકની શ્રેણી દ્વારા પ્રસારણ કરવાની એક પદ્ધતિ છે કે જે ખાસ સાધન વિના કુશળ સાંભળનાર કે નિરીક્ષક દ્વારા સમજી શકાય છે. આંતરરાષ્ટ્રિય મોર્સ કોડ[૧] ધ્વારા ISO મૂળ લેટિન મૂળાક્ષરો, કેટલાક વધારાના લેટિન અક્ષરો, અરબી અંકો અને થોડાક વિરામચિહ્નોને "બિંદુઓ" અને "ડેશો" ની અનુક્રમે ટુંકી અને લાંબી શ્રેણી ધ્વારા સાંકેતિક લિપિમાં લખી શકાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |