યશપાલ શર્મા

ભારતીય ક્રિકેટ ખેલાડી

યશપાલ શર્મા (૧૧ ઓગસ્ટ ૧૯૫૪ – ૧૩ જુલાઈ ૨૦૨૧) ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હતા. તેઓ એક મધ્યમ ક્રમાંકના વિસ્ફોટક બેટધર તરીકે ભારતીય ટીમમાં સામેલ થયા હતા. તેઓ ૧૯૮૩નો ક્રિકેટ વર્લ્ડ કપ જીતનારી ભારત ટીમના સભ્ય હતા. તેમણે ૧૯૭૮ થી ૧૯૮૫ દરમિયાન ૩૭ ટેસ્ટ અને ૪૨ આંતરરાષ્ટ્રીય એક દિવસીય મેચ (વન ડે)માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના ભત્રીજા ચેતન શર્મા પણ ક્રિકેટર હતા. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે તેમને પ્રેમથી "ક્રાઇસિસ મેન ફોર ઇન્ડિયા" નામ આપ્યું હતું.

યશપાલ શર્મા
અંગત માહિતી
જન્મ(1954-08-11)11 August 1954
લુધિયાણા, પૂર્વ પંજાબ, ભારત
મૃત્યુ13 July 2021(2021-07-13) (ઉંમર 66)
દિલ્હી, ભારત
બેટિંગ શૈલીજમણેરી
બોલીંગ શૈલીરાઇટ આર્મ મિડિયમ
ભાગબેટ્સમેન
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ
ટેસ્ટ પ્રવેશ (cap ૧૪૫)૨ ઓગસ્ટ ૧૯૭૯ v ઇંગ્લેંડ
છેલ્લી ટેસ્ટ૩ નવેમ્બર ૧૯૮૩ v વેસ્ટ ઇન્ડિઝ
ODI debut (cap ૨૬)૧૩ ઓક્ટોબર ૧૯૭૮ v પાકિસ્તાન
છેલ્લી એકદિવસીય૨૭ જાન્યુઆરી ૧૯૮૫ v ઇંગ્લેંડ
એકદિવસીય શર્ટ ક્રમાંક૬૮
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
૧૯૭૩/૭૪–૧૯૮૬/૮૭પંજાબ
૧૯૮૭/૮૮–૧૯૮૯/૯૦હરિયાણા
૧૯૯૧/૯૨–૧૯૯૨/૯૩રેલવે
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા ટેસ્ટ એક દિવસીય પ્રથમ શ્રેણી વર્ગ એ
મેચ ૩૭ ૪૨ ૧૬૦ ૭૪
નોંધાવેલા રન ૧,૬૦૬ ૮૮૩ ૮,૯૩૩ ૧,૮૫૯
બેટિંગ સરેરાશ ૩૩.૪૫ ૨૮.૪૮ ૪૪.૮૮ ૩૪.૪૨
૧૦૦/૫૦ ૨/૯ ૦/૪ ૨૧/૪૬ ૦/૧૨
ઉચ્ચ સ્કોર ૧૪૦ ૮૯ ૨૦૧* ૯૧
નાંખેલા બોલ ૩૦ ૨૦૧ ૩,૬૫૦ ૫૬૮
વિકેટો ૪૭ ૧૩
બોલીંગ સરેરાશ ૧૭.૦૦ ૧૯૯.૦૦ ૩૩.૭૦ ૩૬.૭૬
ઇનિંગમાં ૫ વિકેટો
મેચમાં ૧૦ વિકેટો
શ્રેષ્ઠ બોલીંગ ૧/૬ ૧/૨૭ ૫/૧૦૬ ૪/૪૧
કેચ/સ્ટમ્પિંગ ૧૬/– ૧૦/– ૯૦/૨ ૨૮/૧
Source: CricInfo, ૧૩ જુલાઈ ૨૦૨૧


આ પણ જુઓ

ફેરફાર કરો