યાદવેંદ્રદેવ વી. ઝાલા કે વાય. વી. ઝાલાવઢવાણ રજવાડા કુટુંબના સભ્ય છે. તેઓએ વેળાવદર ખાતે કાળીયાર અને વરૂ પર પીએચ.ડી. કરેલ છે અને ત્યાર બાદ વિવિધ વિષયો પર ૨૩ કરતા વધુ પુસ્તકોનાં પ્રકાશનોમાં ભાગીદારી નોંધાવી છે[૧]. હાલમાં વાઇલ્ડ લાઇફ ઇંસ્ટીટ્યુટ ઓફ ઇંડીયા, દહેરાદુન ખાતે પ્રાધ્યાપક તરીકેની ફરજ બજાવે છે[૨] અને તેઓ સૌરાષ્ટ્ર યુનિ. ના પીએચ.ડી. ગાઇડ પણ છે[૩]. વનસ્પતિ અને પ્રાણી જગત, પર્યાવરણ સંરક્ષણ અને ઇકોલોજી તેમના મુખ્ય વિષયો છે. ભારતમાં ચિત્તાના પુનઃવસન માટેના પ્રયત્નોમાં તેઓ ખુબ જાણીતા બન્યા છે[૪].

યાદવેંદ્રદેવ વી. ઝાલા
નાગરિકતાભારતીય
વ્યવસાયપ્રાધ્યાપક, વાઇલ્ડ લાઇફ ઇંસ્ટીટ્યુટ ઓફ ઇંડીયા, દહેરાદુન

પુરસ્કાર અને બહુમાનફેરફાર કરો

  • ધ અર્થ હીરોઝ[૪]

સંદર્ભફેરફાર કરો