ભારતીય ઉપખંડના મહત્વના અને પ્રાચીન એવા હિંદુ ધર્મના મહાગ્રંથ મહાભારતમાં વર્ણવ્યા અનુસાર જયેષ્ઠ પાંડુ પુત્ર યુધિષ્ઠિર(સંસ્કૃતઃ युधिष्ठिरः) ધર્મના અવતાર હતા. તેઓ ભાલો ચલાવવામાં નિપૂણ હતા.